306
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
પાકીસ્તાનમાં આજે એટલે કે સોમવારે નવા વડાપ્રધાનની વરણી થશે.
આ પહેલા રવિવારે ઇમરાનની સરકાર અલ્પમતમાં મુકાઈ હતી. તેમજ અવિશ્વાસ પ્રસ્તાવની તરફેણમાં 174 મત પડતાની સાથે જ ઇમરાન સરકારનું પતન થયું હતું.
પીએમએલ-એન ના વડા શહેબાઝ શરીફ પાકીસ્તાનના નવા વડાપ્રધાન બનશે. તેમજ બીલાવલ ભુટ્ટો વિદેશ પ્રધાન બને તેવી શક્યતા છે.
આ સમાચાર પણ વાંચો : મેરા ભારત મહાન.. કંગાળ બનેલા શ્રીલંકા માટે તારણહાર બન્યા મોદી, મુશ્કેલીની સમયે કરી આ મદદ
You Might Be Interested In