124
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
-
શેખ હસીનાના પુત્ર સાજીબ વાઝેદ જોયે ( Sajeeb Wazed Joy ) શનિવારે પત્રકારોને જણાવ્યું હતું કે મારા માતુશ્રીએ તેઓના પદ ( Prime Minister Post ) પરથી સત્તાવાર રીતે ત્યાગપત્ર ( Resignation ) આપ્યું જ ન હતું.
-
રમખાણકારો ( Bangladesh Crisis ) તેઓના સત્તાવાર નિવાસસ્થાન તરફ આગળ ધસી રહ્યા હતા, ત્યારે તેઓ દેશ છોડવાની એટલી ઉતાવળમાં હતા કે સત્તાવાર રીતે ત્યાગ પત્ર આપવા જેટલો સમય જ ન હતો.
-
સાજીદના આ દાવાથી બાંગ્લાદેશમાં ( Bangladesh ) સત્તાના સમિકરણ બદલાઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો: Bangladesh Hindus : બાંગ્લાદેશમાં રસ્તાઓ પર ‘જય શ્રી રામ’ના નારા ગૂંજ્યા, હુમલાના વિરોધમાં હજારો હિંદુઓના દેખાવ. જુઓ વિડીયો
You Might Be Interested In