211
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
શ્રીલંકા તેની આઝાદી બાદ સૌથી મોટા આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે.
આ વચ્ચે શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ અડધી રાત્રે ઇમરજન્સી લગાવવાનું એલાન કરી દીધું છે.
આ નિર્ણય રાષ્ટ્રપતિ અને સરકારના રાજીનામાની માંગ કરતા અઠવાડિયાના વિરોધ પ્રદર્શન વચ્ચે આવ્યો છે.
આ પહેલા રાજપક્ષેએ ગત ચાર એપ્રિલે તેમના ખાનગી નિવાસસ્થાનની સામે ભારે વિરોધ પ્રદર્શન બાદ કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી.
આ સમાચાર પણ વાંચો : MNS ચીફ રાજ ઠાકરેને કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો, સાંગલી કોર્ટ બાદ પરલી કોર્ટે પણ જારી કર્યું બિનજામીનપાત્ર વોરંટ; જાણો શું સમગ્ર મામલો..
You Might Be Interested In