આ તો ગજબ કહેવાય- શ્રીલંકાના પ્રેસિડેન્ટે સિંગાપોર પહોંચીને પછી રાજીનામું આપ્યું

News Continuous Bureau | Mumbai

શ્રીલંકા ભયાનક આર્થિક અને રાજકીય કટોકટીનો સામનો કરી રહ્યું છે.

ભારતના આ પાડોશી દેશને આ સ્થિતિ તરફ ધકેલનારા રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ સિંગાપોર પહોંચ્યા બાદ રાજીનામું આપી દીધું છે. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજપક્ષેએ સંસદના સ્પીકરને ઈ-મેલ મોકલીને રાજીનામાની જાહેરાત કરી હતી.

આ પહેલા તેમણે 13 જુલાઈએ જ રાજીનામું આપવાની વાત કરી હતી. જોકે, તેમણે આજે રાજીનામું આપવાની જાહેરાત કરી છે.

આ સમાચાર પણ વાંચો :  આ મહત્વપૂર્ણ પદ પરથી સોનિયા ગાંધી આપશે રાજીનામું અને શરદ પવાર વિરાજમાન થશે-રાજનૈતિક હલચલ તેજ-જાણો વિગત

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *