Site icon News Continuous Bureau | Mumbai

કેનેડામાં લોહિયાળ જંગ- બે જૂથ વચ્ચે છરાબાજી – આટલા લોકોના ઘટનાસ્થળે જ મોત- સ્થાનિકોમાં ફફડાટ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

ગન કલ્ચર(Gun culture) ને પહોંચી વળવા માટે જદ્દો જહેમત કરી રહેલા કેનેડા(Canada) માં રવિવારે એક મોટી દુર્ઘટના ઘટી છે. 

અહીં સસ્કેચેવાન(Saskatchewan)  પ્રાંતમાં બે સમુદાયો વચ્ચે પરસ્પર વિવાદ બાદ થયેલી છરાબાજી(Stabbing rampage) ની ઘટનામાં 10 લોકોના મોત અને 15 લોકો ઘાયલ થયા છે.

હાલ કેનેડા પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને બે શકમંદોને શોધી રહી છે.

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો(PM Justin Trudeau) એ આ ઘટનાને ભયાનક ગણાવી છે.

આ સમાચાર પણ વાંચો :  ગણેશ ભક્તોએ લાલબાગના રાજાના ચરણોમાં દિલ ખોલીને કર્યું દાન- માત્ર ચાર દિવસમાં આવ્યું અધધ આટલા કરોડ રૂપિયાનું દાન

China Turkey weapon in Pakistan ડ્રેગન અને તુર્કીની નવી ચાલ..? પાકિસ્તાનમાં અત્યાધુનિક ડિફેન્સ સિસ્ટમ પહોંચતા ભારતીય રક્ષા મંત્રાલય એલર્ટ!
Iran currency crash “અર્થવ્યવસ્થા બેકફૂટ પર…” અમેરિકી પ્રતિબંધોથી ઈરાનમાં હાહાકાર, 1 યુએસ ડૉલરની કિંમત જાણીને ચોંકી જશો!
Doval masterstroke decoded પુતિન સાથે જિનપિંગ પણ આવશે ભારત? રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની રણનીતિનો ખુલાસો
World most powerful navies list વૈશ્વિક તાકાતમાં મોટો ફેરફાર અમેરિકાને પાછળ છોડી ચીનરુસ આગળ, ટોપ૧૦ નૌસેનાઓની યાદીમાં ભારતની સ્થિતિ જાણીને ગર્વ થશે
Exit mobile version