Site icon

Sudan Military Plane Crash : મોટી દુર્ઘટના, સુદાનમાં લશ્કરી વિમાન ક્રેશ… આટલા અધિકારીઓ અને નાગરિકોના મોત…

Sudan Military Plane Crash : સુદાનમાં એક લશ્કરી વિમાન ક્રેશ થયું છે, જેમાં લશ્કરી અધિકારીઓ અને નાગરિકોના મોત થયા છે. આ માહિતી સુદાનની સેના દ્વારા આપવામાં આવી હતી. આ ઘટનામાં 10 લોકોના મોત થયા છે. સુદાનની સૈન્યએ આ અંગે એક નિવેદન બહાર પાડ્યું છે.

Sudan Military Plane Crash Sudanese military plane crashes near Khartoum, kills several officers, civilians

Sudan Military Plane Crash Sudanese military plane crashes near Khartoum, kills several officers, civilians

News Continuous Bureau | Mumbai

Sudan Military Plane Crash :સુદાનમાં એક લશ્કરી વિમાન ક્રેશ થયું છે. સુદાનની સૈન્યએ અહેવાલ આપ્યો છે કે આ ઘટનામાં લશ્કરી અધિકારીઓ અને નાગરિકો માર્યા ગયા છે. આ ઘટનામાં 10 લોકોના મોત થયા છે. સુદાનની સેનાએ આ અંગે એક નિવેદન બહાર પાડ્યું છે. 

Join Our WhatsApp Community

Sudan Military Plane Crash : ઉડાન ભરતી વખતે ક્રેશ થયું વિમાન 

મીડિયા રિપોર્ટ મુજબ વિમાન એરપોર્ટ પરથી ઉડાન ભરતી વખતે ક્રેશ થયું હતું, જેમાં લશ્કરી કર્મચારીઓ અને નાગરિકો તમામના મોત થઇ ગયા. સુદાનની સેના એપ્રિલ 2023 થી અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સિસ સાથે લડી રહી છે.

આ સમાચાર પણ વાંચો: Trump Ukraine Russia War : રશિયા યુક્રેન યુદ્ધમાં નવો વળાંક, ટ્રમ્પની નીતિઓથી પશ્ચિમી દેશો નારાજ; આપ્યુ યુક્રેનને સમર્થન..

Sudan Military Plane Crash :વિમાન દુર્ઘટનાનું કારણ ટેકનિકલ ખામી 

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અગ્નિશામકોએ અકસ્માત સ્થળે આગ પર કાબુ મેળવ્યો હતો. એન્ટોનોવ વિમાન દુર્ઘટનાનું કારણ ટેકનિકલ ખામી હતી. આ અકસ્માત ગ્રેટર ખાર્તુમના ભાગ ઓમદુરમનમાં સેનાના સૌથી મોટા લોજિસ્ટિક્સ કેન્દ્રોમાંના એક વાડી સેડના એરપોર્ટ નજીક થયો હતો.

Khyber Pakhtunkhwa: પાકિસ્તાનમાં હવે આતંકીઓ PoK ને બદલે આ જગ્યા ને બનવી રહ્યા છે પોતાનું નવું ઠેકાણું
Ukraine Diesel: યુક્રેને ભારત પાસેથી ડીઝલની ખરીદી બંધ કરી, આ તારીખ થી લાગુ થશે નિર્ણય
Donald Trump: ટ્રમ્પે ઇઝરાયલને આપી ચેતવણી સાથે જ દોહા ને આપ્યું આવું આશ્વાસન
India-US Trade Deal:અમેરિકા કરશે ભારત સાથે ટ્રેડ ડીલ પર વાત, ટેરિફ વિવાદ બાદ ટ્રમ્પે કર્યું આ કામ
Exit mobile version