News Continuous Bureau | Mumbai
અફઘાનિસ્તાનની(Afghanistan) તાલિબાન સરકાર (Taliban Govt) એક પછી એક મહિલાઓ(Women) પર પ્રતિબંધો(restriction) વધારી રહી છે.
મહિલાઓના શિક્ષણ(Girls Education) પર પ્રતિબંધ મૂક્યા બાદ હવે તાલિબાને વધુ એક વાહિયાત ફરમાન બહાર પાડ્યું છે.
તાલિબાન સરકારે આદેશ આપ્યો છે કે, હવે મહિલાઓને પુરૂષો સાથે બેસવાની અને ફેમિલી રેસ્ટોરન્ટમાં(Family restaurant) ભોજન(Dinner) કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
નવા નિયમો અનુસાર, સ્ત્રી અને પુરૂષો માત્ર અલગ-અલગ દિવસે જ રેસ્ટોરન્ટમાં આવી શકશે.
મહિલાઓને તેમના પતિથી અલગ બેસીને જમવાની સૂચનાઓ આપવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે તાલિબાન સરકારે માર્ચમાં આદેશ બહાર પાડ્યો હતો કે, એમ્યુઝમેન્ટ પાર્કમાં(Amusement park) પ્રવેશ આપવામાં આવશે નહીં.
આ સમાચાર પણ વાંચો : શ્રીલંકામાં ફરી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, નવી સરકારે દેશમાં આટલા કલાક માટે લાદ્યો કર્ફ્યુ.. જાણો વિગતે