170
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,28 જાન્યુઆરી 2022
શુક્રવાર.
પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં મોટો આતંકી હુમલો થયો છે.
પાકિસ્તાની સેનાના જણાવ્યા અનુસાર આ હુમલામાં 10 જવાનો શહીદ થયા છે.
સેનાની જવાબી કાર્યવાહીમાં એક આતંકવાદી માર્યો ગયો અને ઘણા લોકો ઘાયલ થયા છે .
કહેવામાં આવી રહ્યું છે કે ગુરુવારે બલૂચિસ્તાનના કેચ જિલ્લામાં એક સુરક્ષા ચેક પોસ્ટ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો.
સેનાના મીડિયા વિભાગ ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સ (ISPR)એ જણાવ્યું હતું કે 25-26 જાન્યુઆરીની વચ્ચેની રાત્રે આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
You Might Be Interested In