News Continuous Bureau | Mumbai
Indonesia: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) આજે ઇન્ડોનેશિયાની જનતાને રાષ્ટ્રપતિની ( President ) સફળ ચૂંટણીઓ માટે અને નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતોને ( Prabowo Subianto ) અભિનંદન પાઠવ્યા છે.
Congratulations to the people of Indonesia on the successful Presidential elections and @prabowo on the lead. Look forward to working with the new Presidency to further strengthen Comprehensive Strategic Partnership between India and Indonesia.
— Narendra Modi (@narendramodi) February 18, 2024
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
ઇન્ડોનેશિયાના લોકોને રાષ્ટ્રપતિની સફળ ચૂંટણીઓ ( Elections ) માટે અને પ્રબોવો સુબિયાંતોને લીડ પર અભિનંદન. ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે નવા રાષ્ટ્રપતિ સાથે કામ કરવા માટે આતુર છીએ.”
આ સમાચાર પણ વાંચો : Israel Hamas War: ઈઝરાયેલ હમાસ યુદ્ધ વચ્ચે હવે ઈઝરાયના પીએમ નેતન્યાનુ આ કારણે પોતાના જ દેશમાં ઘેરાયા.. નેતન્યાહુ સરકારની મુશ્કેલીઓમાં થયો વધારો.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
