News Continuous Bureau | Mumbai
PM Narendra Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નોબેલ પુરસ્કાર વિજેતા ઓસ્ટ્રિયાના જાણીતા ભૌતિકશાસ્ત્રી ( Austrian physicist ) શ્રીએન્ટોન ઝીલિંગર સાથે મુલાકાત કરી. શ્રી ઝીલિંગર ક્વોન્ટમ મિકેનિક્સ પરના તેમના કાર્ય માટે જાણીતા છે અને તેમને 2022માં ભૌતિકશાસ્ત્ર માટે નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
વડા પ્રધાને ( PM Modi ) ભારતના રાષ્ટ્રીય ક્વોન્ટમ મિશન પર તેમના વિચારો ભૌતિકશાસ્ત્રી ( Anton Zeilinger ) સાથે શેર કર્યા. તેમણે અને શ્રી ઝીલિંગરે સમકાલીન સમાજ પર ક્વોન્ટમ કમ્પ્યુટિંગ ( Quantum computing ) અને ક્વોન્ટમ ટેકની ભૂમિકા અને ભવિષ્ય માટેના વચનો પર મંતવ્યોનું આદાનપ્રદાન કર્યું.
આ સમાચાર પણ વાંચો : Anant and Radhika: મહાદેવ ની ભક્તિ માં લીન જોવા મળ્યા અનંત અને રાધિકા, કપલ નો શિવ શક્તિ પૂજા નો પહેલો વિડીયો આવ્યો સામે
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.