News Continuous Bureau | Mumbai
Trump Yemen Houthis :
-
ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) યમનમાં ઈરાન સમર્થિત હુથી વિદ્રોહીઓ પર ગુસ્સે છે.
-
મીડિયા રિપોર્ટ મુજબ ટ્રમ્પના આદેશ પર મોટા પ્રમાણમાં સૈન્ય હુમલા કરવામાં આવ્યા છે, જેમાં અત્યાર સુધીમાં 24 લોકોના મોત થયા છે.
-
ટ્રમ્પે હુથી બળવાખોરોને કહ્યું છે કે જો તેમની ગતિવિધિઓ બંધ નહીં થાય તો તેઓ તેમનું જીવન નરક કરતાં પણ ખરાબ કરી દેશે.
-
એટલું જ નહીં, ટ્રમ્પે ઈરાનને હુથી વિદ્રોહીઓને સમર્થન આપવા સામે ચેતવણી આપતાં કહ્યું છે કે, હુથીઓનું સમર્થન તાત્કાલિક બંધ કરવું પડશે.
-
વ્હાઇટ હાઉસે કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ લાલ સમુદ્રમાં હુતી હુમલાઓથી અમેરિકન જહાજોને બચાવવા માટે કડક કાર્યવાહી કરી રહ્યા છે.
-
અમેરિકાના આર્થિક અને રાષ્ટ્રીય હિતો ઘણા લાંબા સમયથી હુથીઓથી જોખમમાં છે, પરંતુ રાષ્ટ્રપતિ તરીકે ટ્રમ્પ સાથે હવે આવું થશે નહીં.
President Trump is taking action against the Houthis to defend US shipping assets and deter terrorist threats.
For too long American economic & national threats have been under assault by the Houthis. Not under this presidency. pic.twitter.com/FLC0E8Xkly
— The White House (@WhiteHouse) March 15, 2025
આ સમાચાર પણ વાંચો : Donald Trump Decision : ટ્રમ્પનો વધુ એક આદેશ, હવે પાકિસ્તાન સહિત 41 દેશના લોકો અમેરિકામાં પગ નહીં મૂકી શકે; શું ભારતનું નામ પણ યાદીમાં છે? જાણો..
CENTCOM operations against Iran-backed Houthis continue… pic.twitter.com/DYvc3gREN8
— U.S. Central Command (@CENTCOM) March 15, 2025
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)