Site icon

લો કરો વાત, તુર્કમેનિસ્તાનના રાષ્ટ્રપ્રમુખે પોતાના પસંદગીના કૂતરાની ‘સોનાની મૂર્તિ’ રસ્તા વચ્ચે સ્થાપી. જુઓ ફોટા

ન્યુઝ કંટીન્યુઝ

તુર્કમેનિસ્તાનની સત્તા પર આરૂઢ ગુરબાંગુલી બેર્દયમુખમેદોવ એ પોતાના વ્હાલા કૂતરાની લગભગ 50 ફુટ ઊંચી મૂર્તિ બનાવડાવી છે અને તેને તુર્કમેનિસ્તાનની રાજધાની અશ્યાબાત ના નવા વિસ્તારમાં સ્થાપિત કરી છે. આ મૂર્તિને ખાસ રીતે કાંસાથી તૈયાર કરવામાં આવી છે, જેના કારણે તે ખરાબ નહીં થાય. આ કૂતરાની 50 ફુટ ઊંચી મૂર્તિ પર 24 કેરેટ સોનાની પરત ચઢાવવામાં આવી છે.  જુઓ ફોટોગ્રાફ

Join Our WhatsApp Community

 

 

 

 

 

India-US Relations: વિદેશ મંત્રી જયશંકરને મળ્યા બાદ માર્કો રુબિઓનું મોટું નિવેદન,ભારત અને અમેરિકા ના સંબંધ પર કહી આવી વાત
Chabahar Port: ચાબહાર પર અમેરિકાના નિર્ણયથી ભારતને મોટું નુકસાન, આ યોજનાઓ પર લાગશે બ્રેક.
Pakistan: શું પાકિસ્તાન પોતાની પરમાણુ શક્તિ સાઉદી અરબને આપશે? સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે કહી આવી વાત
Donald Trump: H-1B વિઝા માટે ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય, અરજી ફી માં કર્યો અધધ આટલો વધારો
Exit mobile version