News Continuous Bureau | Mumbai
Typhoon Shanshan:
-
જાપાન સૌથી શક્તિશાળી તોફાનનો સામનો કરી રહ્યું છે.
-
શક્તિશાળી તોફાન ‘શાનશાન’ દક્ષિણ ક્યૂશુ ટાપુ તરફ આગળ વધી રહ્યું છે, તોફાનને પગલે અત્યંત તીવ્ર પવન અને ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.
-
શાનશાનના કારણે દક્ષિણ ક્યૂશુમાં 48 કલાકમાં 1100 મિલીમીટર (43 ઇંચ) વરસાદ પડવાની ધારણા છે
-
જાપાનની સરકારે અત્યાર સુધી હજારો લોકોને સલામત સ્થળે ખસેડવા ની કામગીરી શરુ કરી છે.
આ સમાચાર પણ વાંચોઃ Himachal Pradesh : આ રાજ્યએ બદલ્યો નિયમ, હવે 21 વર્ષથી પહેલા છોકરીઓ લગ્ન નહીં કરી શકે..
Typhoon Shanshan threat forces mass evacuations in #Japan
An evacuation order has been issued for 845,000 people on the Japanese island of Kyushu ahead of the expected arrival of Shanshan, while businesses are suspending work. Toyota has stopped all its… pic.twitter.com/APLBrQTakp
— 𝕏 𝐁𝐫𝐞𝐚𝐤𝐢𝐧𝐠 𝐍𝐞𝐰𝐬 (@cheguwera) August 28, 2024
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)