બ્રિટનમાં ખાલસા ટીવી નામની ચેનલ પર દેશના શીખ સમુદાયને ભડકાવવા બદલ મીડિયા રેગ્યુલેટરી સંસ્થાએ 50000 પાઉન્ડ દંડ ફટકાર્યો છે.
ભારતમાં બનેલી હિંસક ઘટનાઓની વકિલાત કરવાનો અને પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીની તસવીર બતાવવાનો આરોપ લગાવાયો હતો
ખાલસા ટીવી બ્રિટનના શીખ સમુદાયમાં લોકપ્રિય છે.
