Site icon News Continuous Bureau | Mumbai

વાહ. સો ચુહે ખાકર બિલ્લી હજ કો ચલી. જે ધાર્મિક વિવિધતા નો લાભ ઉઠાવી બ્રીટને ભારત ને ગુલામ બનાવ્યું. તેની સંસદે ભારત ના ધાર્મિકતા મુદ્દે વખાણ કર્યા. જાણો વિગત..

બ્રિટનની સંસદમાં ચર્ચા દરમિયાન કહેવામાં આવ્યું કે બહુસંખ્યક હિન્દુઓની ભારે સંખ્યા હોવા છતાં ભારતમાં ધાર્મિક વિવિધતા વખાણવા લાયક છે.

ચર્ચામાં જોઈન્ટ વૈશ્વિક પડકારોને પહોંચી વળવા માટે બ્રિટન-ભારત આંતર ધર્મ વાર્તાને પ્રોત્સાહન આપવા માટે કરાયેલા મહત્વપૂર્ણ કાર્યોને પણ રેખાંકિત કરવામાં આવ્યા.

Join Our WhatsApp Channel

ભારતમાં કપરી પરિસ્થિતિઓમાં પણ માનવાધિકારના મુદ્દાઓને સ્વતંત્ર રીતે ખુલીને ઉઠાવવામાં આવે છે.

Chemistry Nobel Prize રસાયણ વિજ્ઞાન ક્ષેત્રે મોટો પુરસ્કાર ફ્રાન્સના વૈજ્ઞાનિક હેનરી અને જાપાનના કેન્સોને કેમિસ્ટ્રીનો સંયુક્ત નોબેલ પુરસ્કાર એનાયત
Global Strategic Oil Reserves Depletion જો ક્રૂડનો સપ્લાય અટક્યો તો શું થશે? ગ્લોબલ ઓઇલ રિઝર્વમાં મોટું ગાબડું જાણો ભારતમાં કેટલા દિવસનો તેલ ભંડાર છે
Iran Nuclear Program JD Vance શાંતિ મંત્રણા પર પૂર્ણવિરામ? જેડી વેન્સની શરતો સાંભળી તેહરાન લાલઘૂમ શું મિડલ ઈસ્ટમાં ફરી ભડકશે યુદ્ધની જ્વાળા?
Drone Attack On Tanker In Black Sea બ્લેક સીમાં મિસાઈલ જેવો ડ્રોન એટેક! બ્લેક સીમાં ભારતીય નાવિકોના ટેન્કર પર હુમલો,ભારત સરકાર હરકતમાં
Exit mobile version