Site icon News Continuous Bureau | Mumbai

ઋષિ સુનક અને લિઝ ટ્રુસ વચ્ચે પીએમ પદની રેસ માટે અંતિમ ચરણનું વોટિંગ ખતમ- આ તારીખે જાહેર થશે પરિણામ- જાણો કોનું પલડું ભારે

News Continuous Bureau | Mumbai

 બ્રિટન(UK)માં વડાપ્રધાન પદ(presidet election) માટે ચાલી રહેલી ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન(Last phase of Voting) સમાપ્ત થઈ ગયું છે. 

Join Our WhatsApp Channel

આ સાથે જ પૂર્વ નાણામંત્રી ઋષિ સુનક(Rishi Sunak) અને વિદેશ મંત્રી લિઝ ટ્રસ(Liz truss) વચ્ચે ચાલી રહેલી ચૂંટણી જંગનો પણ અંત આવી ગયો છે. 

મીડિયા રિપોર્ટ મુજબ વડા પ્રધાનની રેસના વિજેતાની જાહેરાત સોમવારે બપોરે 12.30 વાગ્યે કરવામાં આવશે.

અત્યાર સુધીના મોટા ચૂંટણી સર્વે મુજબ લિઝ ટ્રસનો વિજય નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યોએ શુક્રવારે અંતિમ રાઉન્ડમાં તેમના પસંદગીના ઉમેદવારની તરફેણમાં તેમના મત આપ્યા હતા. 

 આ સમાચાર પણ વાંચો :બોમ્બે હાઈકોર્ટે સીરમ ઈન્સ્ટિટ્યૂટ અને બિલગેટ્સને ફટકારી નોટિસ-જાણો શું છે સમગ્ર મામલો

Global Strategic Oil Reserves Depletion જો ક્રૂડનો સપ્લાય અટક્યો તો શું થશે? ગ્લોબલ ઓઇલ રિઝર્વમાં મોટું ગાબડું જાણો ભારતમાં કેટલા દિવસનો તેલ ભંડાર છે
Iran Nuclear Program JD Vance શાંતિ મંત્રણા પર પૂર્ણવિરામ? જેડી વેન્સની શરતો સાંભળી તેહરાન લાલઘૂમ શું મિડલ ઈસ્ટમાં ફરી ભડકશે યુદ્ધની જ્વાળા?
Drone Attack On Tanker In Black Sea બ્લેક સીમાં મિસાઈલ જેવો ડ્રોન એટેક! બ્લેક સીમાં ભારતીય નાવિકોના ટેન્કર પર હુમલો,ભારત સરકાર હરકતમાં
Ship Attacked In Strait Of Hormuz હોર્મુઝની સામુદ્રધુનીમાં જહાજ પર ડ્રોન હુમલો 11 ભારતીય નાગરિકો ઈજાગ્રસ્ત, ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું ‘તરત જ બંધ કરો’
Exit mobile version