બ્રિટનમાં કોરોના વાયરસના નવા ચેપના કેસ વધી જતાં વડાપ્રધાન બોરીસ જોન્સને દેશવ્યાપી લોકડાઉનનું એલાન કર્યું.
કોરોના સામે લડવા માટે ઓછામાં ઓછા ફેબ્રુઆરી સુધી નવું નેશનલ લોકડાઉન લગાડાયું છે.
લોકડાઉન દરમ્યાન માત્ર જરૂરી કામ માટે જ બહાર નિકળવાની પરવાનગી મળશે.
શાળા-કોલેજો, વેપાર-ધંધા ફેબ્રુઆરીના મધ્યભાગ સુધી સંપૂર્ણપણે બંધ રહેશે.