Site icon

યુદ્ધ અપરાધના આરોપમાં ફસાયું રશિયા. યુએનમાં લાગ્યો મોટો ઝટકો, આ પદથી કરાઈ હાકલપટ્ટી. ભારતે આ નિર્ણાયક પગલું લીધું.  જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

યૂક્રેન પર હુમલો કરવા બદલ સંયુક્ત રાષ્ટ્રની માનવાધિકાર પરિષદમાંથી રશીયાની હાકલપટ્ટી કરવામાં આવી છે. 

Join Our WhatsApp Community

મતદાનમાં રશિયાને બહાર કરવાના પક્ષમાં 96 મત પડ્યા હતા જ્યારે 24 મત રશિયાને રાખવાના સમર્થનમાં પડ્યા હતા.

 ઉલ્લેખનીય છે કે યુએનના સભ્ય એવા 58 દેશ એવા પણ હતા જેમણે આ મતદાનમાં ભાગ લીધો ન હતો. આ 58 દેશમાં ભારતનો પણ સમાવેશ થાય છે.

 આ સમાચાર પણ વાંચો : વારે તહેવારે ભારત વિરોધી વલણ અખત્યાર કરનાર યુક્રેન ભારત પાસે મદદની અપેક્ષા રાખે છે, કહ્યું ભારત યુદ્ધમાં ગેરન્ટર બને. જાણો વિગતે

Iran-Israel War Update: ઈરાને શાંતિ માટે રાખ્યો શરતોનો પહાડ; હોર્મુઝ અને મીડિયા કંટ્રોલ સહિતની ૬ માંગણીઓએ અમેરિકાની ઊંઘ ઉડાડી.
India US LPG Supply 2026 ભારતની ‘પાવરફુલ’ કૂટનીતિ! ઈરાન યુદ્ધ વચ્ચે અમેરિકા-રશિયા પાસેથી મંગાવ્યો LPG; રસોડાના બજેટને બચાવવા સરકારની મોટી સફળતા.
Strait of Hormuz Transit Toll: હોર્મુઝ પર ઈરાનની દાદાગીરી? જહાજો પાસેથી કરોડોનો ટેક્સ વસૂલવાની જાહેરાત; શું યુદ્ધની જ્વાળા વધુ ભડકશે?
Hormuz Crisis 2026: અમેરિકાની ‘ઉતાવળ’ કે ઈરાનને ઘેરવાની ચાલ? હોર્મુઝમાં ટ્રમ્પની બદલાતી રણનીતિથી વિશ્વ સ્તબ્ધ; શું એક્ઝિટ પ્લાન વગર જ મેદાને પડ્યું અમેરિકા?
Exit mobile version