Site icon News Continuous Bureau | Mumbai

રશિયાના સૈનિકો સાથે લડી યુક્રેનની મહિલા, સૈનિકોને આપી આ ચેતવણી… જુઓ વિડિયો…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 26 ફેબ્રુઆરી 2022,          

Join Our WhatsApp Channel

શનિવાર,

યુક્રેનમાં રશિયાના હુમલોનો આજે ત્રીજો દિવસ છે. રશિયા-યુક્રેનમાં જારી જંગ વચ્ચે એક વિડીયો સામે આવ્યો છે. જેમાં યુક્રેનની એક મહિલા સશસ્ત્ર રશિયન સૈનિક સાથે લડતી જોવા મળે છે. રશિયન સૈનિકોએ મહિલાને સમજાવવાની કોશિશ કરી, પરંતુ મહિલાએ રશિયન સૈનિકને આપેલા જવાબની પ્રશંસા થઈ રહી છે.

હકીકતમાં, એક યુક્રેનિયન મહિલા રસ્તાની વચ્ચે એક સશસ્ત્ર રશિયન સૈનિક સાથે અથડામણ કરે છે અને તેને ઘણું બધું કહે છે, આ દરમિયાન રશિયન સૈનિક મહિલાને શાંત રહેવાનું કહે છે, જેના પછી મહિલાએ જવાબ આપ્યો કે તમે અમારી જમીન પર હુમલો કર્યો છે, તમે ફાસીવાદી છો! તમે બંદૂકો સાથે અમારી જમીન પર શું કરી રહ્યા છો?

એટલું જ નહીં, આ મહિલા એટલી ગુસ્સામાં હતી કે તેણે ડર્યા વિના રશિયન સૈનિકને સૂર્યમુખીના બીજ ખિસ્સામાં રાખવા કહ્યું અને કહ્યું કે તમારી માટીમાંથી ફક્ત સૂર્યમુખી જ ઉગશે. સોશિયલ મીડિયા પર વીડિયો સામે આવ્યા પછી, આ મહિલાની હિંમતની ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે.

Global Strategic Oil Reserves Depletion જો ક્રૂડનો સપ્લાય અટક્યો તો શું થશે? ગ્લોબલ ઓઇલ રિઝર્વમાં મોટું ગાબડું જાણો ભારતમાં કેટલા દિવસનો તેલ ભંડાર છે
Iran Nuclear Program JD Vance શાંતિ મંત્રણા પર પૂર્ણવિરામ? જેડી વેન્સની શરતો સાંભળી તેહરાન લાલઘૂમ શું મિડલ ઈસ્ટમાં ફરી ભડકશે યુદ્ધની જ્વાળા?
Drone Attack On Tanker In Black Sea બ્લેક સીમાં મિસાઈલ જેવો ડ્રોન એટેક! બ્લેક સીમાં ભારતીય નાવિકોના ટેન્કર પર હુમલો,ભારત સરકાર હરકતમાં
Ship Attacked In Strait Of Hormuz હોર્મુઝની સામુદ્રધુનીમાં જહાજ પર ડ્રોન હુમલો 11 ભારતીય નાગરિકો ઈજાગ્રસ્ત, ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું ‘તરત જ બંધ કરો’
Exit mobile version