294
- US એ મ્યાનમાર સાથે ટ્રેડ ન કરવાનો નિર્ણય લીધો છે. જ્યાં સુધી લોકતંત્ર ફરીથી બેઠું ન થાય ત્યાં સુધી વેપાર નહીં થાય.
- અમેરિકા સિવાય ઓસ્ટ્રેલિયા, કેનેડા, જર્મની, ગ્રીસ, ઇટાલી, ડેનમાર્ક, જાપાન, નેધરલેન્ડ, ન્યૂઝિલેન્ડ, સાઉથ કોરિયા અને બ્રિટન પણ મ્યાનમાર સાથે ટ્રેડ નહીં કરે
- ઉલ્લેખનીય છે કે મ્યાનમારમાં અત્યાર સુધીમાં 459 નાગરિકો સેના સાથેના ઘર્ષણમાં મૃત્યુ પામ્યા છે.