ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,7 ઓગસ્ટ 2021
શનિવાર
અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના વિસ્તાર માટે માન્યતા આપી દીધી છે.
આ સર્વે અમેરિકાના રાષ્ટ્ર મંત્રાલય ના પ્રવક્તા નેડ પ્રાઇસ એ કહ્યું હતું કે અમેરિકા તેમજ અન્ય રાષ્ટ્રોના વિટો પાવર ને અસર પહોંચાડ્યા વિના સંયુક્ત રાષ્ટ્રોની પરિષદ માં કોઈ બદલાવ થાય તો અમેરિકા તેને આવકારશે.
ભારતને શુભકામના આપતા તેમણે કહ્યું હતું કે આવનાર દિવસમાં સકારાત્મક બદલાવ થાય તેવી અમને અપેક્ષા છે.
