332
Join Our WhatsApp Community
- યુએસએ H-1B વિઝા નિયમો માટેની પ્રક્રિયામાં બદલાવ કરવાની જાહેરાત કરી છે.
- નવી પ્રક્રિયા અંતર્ગત અમેરિકા માં કામકાજ માટેના H-1B વિઝા ફાળવણી માટે હાલની લોટરી સિસ્ટમને બદલીને
પગાર તેમજ કુશળતા ને પ્રાધાન્ય અપાશે.
- જોકે, અંતિમ નિયમો આજે ફે઼ડરલ રજિસ્ટરમાં જાહેર થશે. એનો અમલ 45 દિવસ પછી થશે.
- નવા H-1B ની અરજી આપવાની પ્રક્રિયા એપ્રિલથી શરૂ થશે.
- ઉલ્લેખનીય છે ,કે યુએસની આઈટી કંપનીઓ આ વિઝાના આધારે દર વર્ષે ભારત તેમજ ચીનથી હજારોની સંખ્યામાં કર્મચારીઓને રોજગારી પુરી પાડે છે.

You Might Be Interested In
