ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,7 ઓગસ્ટ 2021
શનિવાર
ડેલ્ટા વેરિએન્ટને કારણે અમેરિકામાં હાહાકાર મચ્યો છે. જૂન મહિનામાં ૧૧ હજાર નવા કેસો નોંધાઇ રહ્યા હતા ત્યારે હવે દૈનિક 1 લાખ કેસ નોંધાઈ રહ્યા છે.
અમેરિકાના ફ્લોરિડા, લુસિયાના અને મિસિસિપી વિસ્તારમાં પરિસ્થિતિ કટોકટી જનક બની છે.
આશરે ૭૦ ટકા લોકોને વેક્સિન આપ્યા બાદ પણ આ પરિસ્થિતિ ચાલુ રહેતા વૈદકીય નિષ્ણાંતો ચિંતામાં છે.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા સમિતિના વિસ્તાર માટે અમેરિકા તૈયાર, ભારત માટે સારા સમાચાર…
