435
Join Our WhatsApp Community
દુનિયામાં કોરોનાના સૌથી મોટા પીડિત એવા ભારતને મુશ્કેલ સમયમાં બ્રિટને કોરોનાની રસી ન આપવાનો નિર્ણય કર્યો છે.
બ્રિટને કહ્યું છે કે એમની પાસે રસીનો જથ્થો એટલા પ્રમાણમાં નથી કે તે ભારતને આપી શકે. બ્રિટનમાં કોરોનાને કારણે હૉસ્પિટલો પર ભારે બોજ છે જેના કારણે આ નિર્ણય કરવામાં આવ્યો છે.
જોકે બ્રિટને ભારતને વેન્ટિલેટર અને ઑક્સિજન કન્ટેનર્સ તેમજ બીજી વૈદકીય સહાય પણ ભારત ને આપી છે.
ઉત્તર મુંબઈના મલાડ વિસ્તારમાં નકલી કોલસેન્ટર પકડાયું. પોલીસે કરી ૧૦ની ધરપકડ અને 40 ને તાબામાં લીધા.
You Might Be Interested In