ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
નવી દિલ્હી
28 જાન્યુઆરી 2021
સાઇબિરીયામાં યુકીતયા નામની જગ્યા માં બરફ પડવાને કારણે ૪૦ હજાર વર્ષ પહેલા મૃત થયેલા ગેંડા ના અવશેષ મળી આવ્યા.
આ ગેંડો અનેક વિશેષતાઓથી ભરેલો છે. તેના શરીરે રીંછ જેવા ઘટ્ટ વાળ છે.
ગેંડા ના તમામ શારીરિક અવયવો સુરક્ષિત છે.
સંશોધકો એ વાત પર આવ્યા છે કે આ ગેંડા પર માઉન્ટેન લાયને હુમલો કર્યો હશે. તે બચવા માટે કીચડમાં ગયો અને ત્યારબાદ પાણીમાં વહી ગયો અને મરી ગયો.
આ ગેન્ડો 8 ફીટ લાંબો અને સાડા ચાર ફૂટ ઉંચો છે