170
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
યુક્રેનના વડા ઝેલેન્સ્કીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યુક્રેનની સુરક્ષા માટે ગેરંટર બનવા અપીલ કરી છે. ઝેલેન્સ્કીએ આ વાત એક ભારતીય ન્યૂઝ ચેનલને જણાવી હતી.
ઝેલેન્સ્કીએ દાવો કર્યો કે, ભારતના સંબંધ સોવિયેત સંઘ સાથે હતા, રશિયા સાથે નહીં.
આમ યુક્રેનના વડા હવે સંકટ સમયે ભારતની મદદ ઇચ્છે છે.
આ સમાચાર પણ વાંચો : ઇમરાન ખાન ની (કટોરા ખાન) મુદ્દત પતી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ઇમરાન ક્લીન બોલ્ડ. જાણો પાકીસ્તાનની સુપ્રીમ કોર્ટે શું ચુકાદો આપ્યો.
You Might Be Interested In