Site icon

Malai Benefits for Skin: રાતે સૂતા પહેલા ચહેરા પર મલાઈ લગાવવાથી મળે છે અદ્ભુત ફાયદા, જાણો કેવી રીતે

Malai Benefits for Skin: મલાઈમાં રહેલા ફેટ, પ્રોટીન અને લેક્ટિક એસિડ ત્વચાને અંદરથી હાઈડ્રેટ કરીને કુદરતી ગ્લો આપે છે

Benefits of Applying Malai on Face Before Sleeping

Benefits of Applying Malai on Face Before Sleeping

News Continuous Bureau | Mumbai

Malai Benefits for Skin: મલાઈ  ત્વચા માટે એક કુદરતી મોઈશ્ચરાઇઝર છે. તેમાં ફેટ, પ્રોટીન અને લેક્ટિક એસિડ હોય છે, જે ત્વચાને અંદરથી હાઈડ્રેટ કરે છે અને ડ્રાયનેસ  ઘટાડે છે. નિયમિત ઉપયોગથી ચહેરા પર નેચરલ ગ્લો આવે છે અને ત્વચા નરમ બને છે.મલાઈનો નિયમિત ઉપયોગ ફાઇન લાઈન્સ અને એજિંગના પ્રારંભિક લક્ષણોને ધીમા કરવામાં મદદરૂપ છે. તે ત્વચાને યુવાન  રાખે છે.

Join Our WhatsApp Community

 ડેડ સ્કિન દૂર કરે અને દાગ-ધબ્બા ઓછા કરે

હળવી મસાજ સાથે મલાઈ લગાવવાથી ડેડ સ્કિન સેલ્સ દૂર થાય છે અને ટૅન તથા દાગ-ધબ્બા ઓછા થાય છે. આ ત્વચાને વધુ સ્મૂથ અને બ્રાઈટ બનાવે છે.

આ સમાચાર પણ વાંચો : Hair Breakage at Night: રાત્રે વાળ ખુલ્લા રાખવા કે બાંધીને? અજમાવો આ ટીપ્સ, વાળ થશે મજબૂત

કઈ રીતે લગાવવું?

ટિપ: ઓઈલી સ્કિન હોય તો મલાઈનો ઉપયોગ ઓછો કરો અથવા માત્ર ડ્રાય એરિયાઝ પર લગાવો.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Beauty Tips: વધુ પડતી સ્કીન કેર બની શકે છે મોટી ભૂલ, જાણો શું છે ‘ઓવર-સ્કીનકેર સિન્ડ્રોમ’ અને તેના જોખમો.
Get Glowing Skin Naturally: પાર્લર જેવો ગ્લો હવે ઘરે બેઠા! ગુલાબની પાંખડીઓનો આ ફેસ પેક ચહેરા પર લાવશે અદ્ભુત નિખાર; જાણો બનાવવાની સાચી રીત..
Can Tomato Juice Regrow Hair?: વાયરલ હેર નુસ્ખાની પોલ ખુલી! ટામેટાના રસથી વાળ વધે છે કે નહીં? ડોક્ટર પાસેથી જાણો આ ઘરગથ્થુ ઉપાયની વાસ્તવિકતા..
DIY Chia Seed: મોંઘા પાર્લરના ખર્ચને કરો બાય-બાય! ચિયા સીડ્સના જેલથી મેળવો દૂધ જેવો ગોરો નિખાર; જાણો આ ‘મેજિકલ જેલ’ બનાવવાની સાચી રીત..
Exit mobile version