Site icon

Ginger-Based Desi Drink: આદુ ટુકડા સાથે આ વસ્તુ ભેળવી બનાવો દેશી ડ્રિંક, એક વાર પી લો તો ચાંદ જેવી ચમકશે ત્વચા!

Ginger-Based Desi Drink: મોંઘા સ્કિન કેર પ્રોડક્ટ્સ છોડો, આ ઘરેલું ડિટોક્સ ડ્રિંકથી મળશે નેચરલ ગ્લો અને ત્વચા રહેશે હેલ્ધી

Make a Ginger-Based Desi Drink in 2 Minutes for Glowing Skin

Make a Ginger-Based Desi Drink in 2 Minutes for Glowing Skin

News Continuous Bureau | Mumbai

Ginger-Based Desi Drink: સાફ અને ચમકદાર ત્વચા  માટે લોકો અનેક મોંઘા ટ્રીટમેન્ટ અને પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે, છતાં પરિણામ મળતું નથી. આવી સ્થિતિમાં એક ઘરેલું દેશી ડ્રિંક  તમારા માટે ચમત્કારિક સાબિત થઈ શકે છે. આ ડ્રિંક માત્ર 2 મિનિટમાં બની જાય છે અને ત્વચાને અંદરથી પોષણ આપે છે.

Join Our WhatsApp Community

કઈ સામગ્રીથી બને છે આ ડ્રિંક?

ડ્રિંક બનાવવાની રીત

  1. આમળા, આદુ અને મીઠા લીમડા ને ધોઈને કાપી લો
  2. મિક્સરમાં થોડું પાણી સાથે પીસી લો
  3. મિશ્રણમાંથી રસ ગાળી લો
  4. તેમાં કાળા મરી પાવડર ઉમેરો
  5. આ ડ્રિંકને આઈસ ટ્રેમાં ભરીને ફ્રીઝ કરો
  6. રોજ એક ક્યુબ પાણીમાં નાખીને પીવો

આ સમાચાર પણ વાંચો : Skincare Tips: વિટામિન-C અને રેટિનોલ ત્વચાને યુવાન અને ચમકદાર બનાવે છે, પણ ખોટી રીતથી ઉપયોગ કરવાથી નુકસાન પણ થઈ શકે, જાણો ડર્મેટોલોજિસ્ટ શું સલાહ આપે છે

 ફાયદા શું છે?

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Skincare Tips: વિટામિન-C અને રેટિનોલ ત્વચાને યુવાન અને ચમકદાર બનાવે છે, પણ ખોટી રીતથી ઉપયોગ કરવાથી નુકસાન પણ થઈ શકે, જાણો ડર્મેટોલોજિસ્ટ શું સલાહ આપે છે
Applying Oil on Navel: નાભિમાં તેલ લગાવવાથી શું થાય છે? જાણો તેના ફાયદા અને નુકસાન
Flaxseed Gel: 40 પછી મોંઘા ફેશિયલ અને ટ્રીટમેન્ટ વગર ત્વચાને આપો નેચરલ ફર્મનેસ, ઘરે જ બનાવો આ જેલ
True Skin Tone: સમય સાથે ત્વચાની રંગત બદલાય છે, પણ શરીરના ખાસ ભાગથી જાણી શકાય છે સાચી સ્કિન ટોન
Exit mobile version