Site icon News Continuous Bureau | Mumbai

Matte Lipstick Tips for Dry Lips। ફાટેલા હોઠોને કહો અલવિદા! મેટ લિપસ્ટિક લગાવતી વખતે કરો આ ૫ કામ, તમારા હોઠ દેખાશે સોફ્ટ અને આકર્ષક

હોઠ રહેશે ગુલાબી અને મુલાયમ મેટ લિપસ્ટિક લગાવતા પહેલા અને પછી આટલું કરશો તો ક્યારેય હોઠ નહીં સુકાય, જાણો એક્સપર્ટ્સના ઘરેલુ નુસખા.

Matte Lipstick Tips for Dry Lips। ફાટેલા હોઠોને કહો અલવિદા! મેટ લિપસ્ટિક લગાવતી વખતે કરો આ ૫ કામ, તમારા હોઠ દેખાશે સોફ્ટ અને આકર્ષક

Matte Lipstick Tips for Dry Lips। ફાટેલા હોઠોને કહો અલવિદા! મેટ લિપસ્ટિક લગાવતી વખતે કરો આ ૫ કામ, તમારા હોઠ દેખાશે સોફ્ટ અને આકર્ષક

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

મેટ લિપસ્ટિક(Matte Lipstick) લાંબો સમય ટકે છે અને લુકને પ્રોફેશનલ બનાવે છે, પરંતુ તે હોઠની કુદરતી ભેજ શોષી લે છે. જેના કારણે હોઠ પર પપડી જામવા લાગે છે. જો તમે લિપસ્ટિક લગાવતી વખતે કેટલીક સાવચેતી રાખો, તો તમે પણ ફાટેલા હોઠની(lips) ચિંતા વગર તમારો ફેવરિટ શેડ ફ્લોન્ટ કરી શકો છો.

હોઠને એક્સફોલિએટ (સ્ક્રબ) કરવાનું ભૂલશો નહીં

મેટ લિપસ્ટિક હોઠની ફાઈન લાઈન્સને વધુ ઉભારી દે છે. તેથી લિપસ્ટિક(lipstick) લગાવતા પહેલા હોઠ પરની ડેડ સ્કિન હટાવવી જરૂરી છે. તમે ઘરે જ ખાંડમાં થોડું મધ અથવા નાળિયેર તેલ ભેળવીને હળવા હાથે સ્ક્રબ કરી શકો છો. આનાથી હોઠની ત્વચા એકદમ સ્મૂધ થઈ જશે અને લિપસ્ટિકનું ફિનિશિંગ સરસ આવશે.

લિપ બામ અને લિપ પ્રાઈમરનો ઉપયોગ

સ્ક્રબિંગ પછી હોઠને મોઇશ્ચરાઇઝ કરવા માટે સારી ક્વોલિટીનું લિપ બામ લગાવો. લિપસ્ટિક લગાવવાની 10 મિનિટ પહેલા બામ લગાવો અને પછી ટિશ્યુ પેપરથી વધારાનું બામ લૂછી લો. આ ઉપરાંત, જો તમે લિપ પ્રાઈમરનો ઉપયોગ કરશો તો તે હોઠ અને લિપસ્ટિક વચ્ચે સુરક્ષા કવચ બનાવશે, જેનાથી હોઠ સુકાશે નહીં.

લિપસ્ટિક હટાવવાની સાચી રીત

ઘણીવાર મહિલાઓ મેટ લિપસ્ટિકને રગડીને સાફ કરે છે, જે હોઠને નુકસાન પહોંચાડે છે. તેને હટાવવા માટે હંમેશા નાળિયેર તેલ અથવા ક્લીન્ઝિંગ ઓઈલનો ઉપયોગ કરો. રાત્રે સૂતા પહેલા લિપ માસ્ક અથવા બદામનું તેલ લગાવો જેથી આખી રાત હોઠ રિપેર થઈ શકે. લિપસ્ટિક ખરીદતી વખતે તેમાં વિટામિન-ઈ અથવા શિયા બટર હોય તેનું ધ્યાન રાખવું જોઈએ.

👉 આ સમાચાર વાચો:
Summer Food Combinations to Avoid। ઉનાળામાં આહાર બાબતે રાખો ખાસ સાવધાની આ ‘ઝેરી’ ફૂડ કોમ્બિનેશનથી બચો, નહીં તો હોસ્પિટલના ચક્કર કાપવા પડશે

Cracked Heels Natural Remedies ફાટેલી એડીઓથી પરેશાન છો? રસોડાની આ ૫ વસ્તુઓ પળવારમાં ભરશે તિરાડો, પગ બનશે માખણ જેવા મુલાયમ
Collegen Night Cream ઉંમર પહેલાં દેખાવા લાગી છે વૃદ્ધાવસ્થા? ઘરે જ બનાવો નેચરલ એન્ટીએજિંગ નાઇટ ક્રીમ, કરચલીઓ અને ઢીલી ત્વચાથી મળશે મુક્તિ
Easy DIY Glow Face Pack ચમકદાર ત્વચા માટે બેસનહળદર ભૂલી જાઓ ઘરમાં રહેલી માત્ર ૩ વસ્તુઓથી બનાવો આ મેજિકલ ફેસ પેક, ચહેરો કરશે ગ્લો!
Hair Fall Control Shampoo Hack વાળ ધોતી વખતે શેમ્પૂમાં મિક્સ કરો ‘આ’ એક વસ્તુ હેર ફોલ તરત જ ઘટશે અને વાળ બનશે ચમકદાર!
Exit mobile version