169
News Continuous Bureau | Mumbai
Skin Care Secret: સવારની શરૂઆત જો તુલસીના પાણીથી થાય તો આખો દિવસ તંદુરસ્ત અને ચમકદાર લાગે છે. દાદી-નાનીના ઉપાયોમાં તુલસીના પાંદડાનું મહત્વ હંમેશા રહેલું છે. તુલસીનું પાણી માત્ર ઇમ્યુનિટી જ નહીં, પણ ત્વચાને પણ કુદરતી ગ્લો આપે છે. જો તમે રોજ સવારે ખાલી પેટ તુલસીનું પાણી પીવો તો ચહેરા પર એવી તેજસ્વિતા આવશે કે લોકો તમારું બ્યુટી સિક્રેટ પૂછ્યા વિના રહી નહીં શકે.
તુલસીના પાણીના ત્વચા માટે ફાયદા
- પિંપલ્સ અને દાગ-ધબ્બા દૂર કરે
- નેચરલ ગ્લો અને બ્રાઈટનેસ આપે
- ત્વચાને હાઈડ્રેટ રાખે
- એજિંગના લક્ષણો ઘટાડે
- રક્ત શુદ્ધ કરે અને ટોક્સિન દૂર કરે
આ સમાચાર પણ વાંચો : Home Remedy for Pink Lips: ખાંડ સાથે આ 2 વસ્તુઓ મિક્સ કરી કાળા હોઠો પર લગાવો, થોડા જ દિવસોમાં હોઠ બનશે ગુલાબી
તુલસીનું પાણી કેવી રીતે બનાવવું?
- 4 તાજા તુલસીના પાંદડા લો
- 1 ગ્લાસ હૂંફાળા પાણીમાં રાતભર પલાળી રાખો
- સવારે ખાલી પેટ ગાળી ને પીવો
- ઈચ્છા હોય તો પાંદડાને હલ્કા ઉકાળી પણ પી શકાય
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)
Join Our WhatsApp Community