Navratri 2023 :બોલ મારી અંબે જય જય અંબે… ત્રીજા નોરતે કરો બોરીવલી ઇસ્ટ માં સ્થિત મોટા અંબાજી મંદિરના લાઈવ દર્શન.

Navratri 2023 : નવરાત્રી ઉત્સવ કે નવ રાત્રીઓનો આ ઉત્સવ. નવરાત્રીના 9 દિવસો દરમિયાન શક્તિ, દેવી અને દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. નવરાત્રીના 9 દિવસ પૂર્ણ થયા બાદ દસમો દિવસ દશેરા તરીકે ઉજવવામાં આવે છે. નવરાત્રી દરમિયાન મોટાભાગના લોકો પોતાના ઘરે માં દુર્ગાની મૂર્તિ અથવા ગરબાની સ્થાપના કરે છે.

by Hiral Meria
Navratri 2023 :third day of navratri, mota ambaji borivali live darshan

  News Continuous Bureau | Mumbai

Navratri 2023 : માતાજીની ઉપાસના, ભક્તિ અને સાધના માટેનો 9 દિવસીય ઉત્સવ એટલે કે નવરાત્રી(navratri)નો પ્રારંભ રવિવારથી થઇ ગયો છે. 9 દિવસો દરમિયાન શક્તિ, દેવી અને દુર્ગાના ( Durga ) નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. આજે નવલી નવરાત્રીનું આજે ત્રીજું નોરતું છે. આ પાવન દિવસે કરો બોરીવલી ઇસ્ટ( Borivali east ) માં સ્થિત મોટા અંબાજી મંદિરના ( Ambaji temple ) લાઈવ દર્શન- લો ( Live Darshan ) મા અંબાના આશીર્વાદ…

આ સમાચાર પણ વાંચો : Navratri 2023 : નવલી નવરાત્રીનો ત્રીજો દિવસ – આજના પાવન દિવસે ઘરે બેઠા કરો માતાના મઢ મંદિરથી- મા આશાપુરાના લાઈવ દર્શન..

ઘરે બેઠા જ કરો મા અંબાના દર્શન

Join Our WhatsApp Community

You may also like