Site icon News Continuous Bureau | Mumbai

Black pepper water: શરદી-ઉધરસ ની દવા: કાળી મરીનું પાણી પીવાથી પેટની સમસ્યાઓ થશે દૂર, જાણો તેના અદ્ભુત ફાયદા.

Black pepper water: ગટ હેલ્થથી લઈને ઇમ્યુનિટી સુધી, જાણો કાળી મરીના પાણીના અદ્ભુત ફાયદા

Drink black pepper water in winter for amazing health benefits – A natural remedy for digestion and immunity

Drink black pepper water in winter for amazing health benefits – A natural remedy for digestion and immunity

News Continuous Bureau | Mumbai

Black pepper water: કાળી મરી માત્ર મસાલા તરીકે નહીં, પરંતુ તેનું પાણી પણ આરોગ્ય માટે ખૂબ લાભદાયક છે. એક કપ ગરમ પાણીમાં થોડા કાળી મરી પાઉડર ઉમેરીને ઉકાળો અને પછી ગાળી લો. સ્વાદ વધારવા માટે તેમાં મધ અથવા લીંબુનો રસ ઉમેરી શકો છો. ચાલો જાણીએ આ ડ્રિંકના અદ્ભુત ફાયદા.

Join Our WhatsApp Channel

પેટ માટે ફાયદાકારક

કાળી મરીનું પાણી ગટ હેલ્થ માટે ઉત્તમ માનવામાં આવે છે. બ્લોટિંગ, એસિડિટી જેવી સમસ્યાઓ દૂર કરવામાં મદદરૂપ છે. શરીરને ડિટોક્સિફાય કરવા માટે પણ આ ડ્રિંક અસરકારક છે.ઠંડીના દિવસોમાં ઉધરસ અને શરદી   જેવી સમસ્યાઓ વધી જાય છે. કાળી મરીનું પાણી પીવાથી આ સમસ્યાઓમાં રાહત મળે છે. અસ્થમા અને બ્રોન્કાઇટિસના દર્દીઓને પણ આ પીણું લાભકારી છે. સાથે જ ઇમ્યુન સિસ્ટમ મજબૂત બનાવવામાં મદદ કરે છે.

આ સમાચાર પણ વાંચો : Winter Weight Loss: શિયાળામાં વજન ઘટાડવા માટે દરરોજ પીવો આ જ્યૂસ, મળશે અનેક ફાયદા

ક્યારે પીવું વધુ ફાયદાકારક?

સવારે ખાલી પેટે કાળી મરીનું પાણી પીવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. પરંતુ યાદ રાખો – મર્યાદામાં પીવું જરૂરી છે, નહીં તો નકારાત્મક અસર થઈ શકે છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

ICMR Study High Cholesterol ICMR ના સંશોધનમાં મોટો ખુલાસો, ભારતમાં દર ૧૦ માંથી ૯ વયસ્કોમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ અસામાન્ય, આ બીમારીનો ખતરો વધ્યો
Cooking Oil Expiry and Safety રસોઈનું તેલ કેટલા દિવસ સુધી સ્વાસ્થ્ય માટે સલામત રહે છે? જાણી લો એક્સપાયરી ડેટ અને સંગ્રહ કરવાની સાચી રીત
First dengue vaccine ભારતમાં પ્રથમ ડેન્ગ્યુ વેક્સિન ‘ક્યૂડેંગ્ગા’ ને મળી ડીસીજીઆઈની મંજૂરી, ૪ થી ૬૦ વર્ષના લોકો માટે સુરક્ષિત
Tea Selection Guide ચા પ્રેમીઓ ખાસ વાંચો! ગ્રીન ટી, હર્બલ કે મસાલા ચા… તમારી લાઈફસ્ટાઈલ માટે શું છે બેસ્ટ?
Exit mobile version