Site icon

Heart Disease and Anemia: કામકાજી મહિલાઓમાં વધતા હાર્ટ ડિસીઝ અને એનિમિયા, બચાવ માટે અપનાવો આ ઉપાય

Heart Disease and Anemia: ઘર અને ઓફિસની જવાબદારી વચ્ચે મહિલાઓમાં હાર્ટ, ડાયાબિટીસ અને એનિમિયા જેવી બીમારીઓ વધી રહી છે

Heart Disease and Anemia Rising Among Working Women — Essential Tips for Prevention

Heart Disease and Anemia Rising Among Working Women — Essential Tips for Prevention

News Continuous Bureau | Mumbai

 Heart Disease and Anemia: આજના ઝડપી જીવનમાં કામકાજી મહિલાઓ ઘર અને ઓફિસ બંને સંભાળી રહી છે, પણ તેની અસર તેમના આરોગ્ય પર પડી રહી છે. તાજેતરની રિપોર્ટ મુજબ, દરેક પાંચમાં એક મહિલા PCOSથી, દરેક ત્રીજી મહિલા એનિમિયા થી અને મોટી સંખ્યામાં મહિલાઓ હાર્ટ ડિસીઝ થી પીડાઈ રહી છે. આ બીમારીઓ મુખ્યત્વે લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલી છે.

Join Our WhatsApp Community

બીમારીઓ વધવાના મુખ્ય કારણો

બચાવ માટે અપનાવો આ હેલ્થ ટિપ્સ

આ સમાચાર પણ વાંચો : Matsyasan Yoga Pose: મત્સ્યાસન આસન એક, લાભ અનેક, બેલી ફેટ ઘટાડવા અને અસ્થમા ના દર્દીઓ માટે લાભદાયક છે આ આસન

આરોગ્ય જાળવો, જીવન માણો

મહિલાઓએ પોતાની આરોગ્યને પ્રાથમિકતા આપવી જોઈએ. સમયસર ચેક-અપ અને હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવવાથી હાર્ટ ડિસીઝ, એનિમિયા અને અન્ય બીમારીઓથી બચી શકાય છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Matsyasan Yoga Pose: મત્સ્યાસન આસન એક, લાભ અનેક, બેલી ફેટ ઘટાડવા અને અસ્થમા ના દર્દીઓ માટે લાભદાયક છે આ આસન
Healthy Diet Tips: ભૂલથી પણ સવારે ખાલી પેટે ન ખાશો આ ૫ ડ્રાયફ્રૂટ્સ, ફાયદાને બદલે થઈ શકે છે નુકસાન
Dengue Alert: ડેન્ગ્યુના દર્દીઓ માટે પેનકિલર દવા લેવી બની શકે છે ગંભીર સ્થિતિનું કારણ
Diabetes Drug: ડાયાબિટીસની દવા હવે હૃદય અને કિડની માટે પણ ફાયદાકારક, જાણો રિસર્ચ માં શું થયો ખુલાસો
Exit mobile version