Site icon

Wall Sits: ફક્ત 15 વોલ સિટ્સથી પગ અને કોર મસલ્સ બનશે મજબૂત, જાણો આ સરળ કસરતના અદભૂત ફાયદા

Wall Sits: રોજના થોડા મિનિટના વોલ સિટ્સથી જાંઘ, હિપ્સ અને પેટ ના મસલ્સ મજબૂત બને છે, પોઝ્ચર અને સ્ટેમિના પણ સુધરે છે

Wall Sits Just 15 a Day Can Strengthen Legs and Core Muscles

Wall Sits Just 15 a Day Can Strengthen Legs and Core Muscles

News Continuous Bureau | Mumbai

Wall Sits: આજના વ્યસ્ત જીવનમાં લોકો હાથ અને એબ્સ પર વધુ ધ્યાન આપે છે, પણ પગ અને કોર મસલ્સ પણ તેટલા જ મહત્વના છે. શરીરની સ્થિરતા, બેલેન્સ અને પોઝ્ચર માટે પગ અને કોર મજબૂત હોવા જરૂરી છે. આ માટે એક સરળ અને અસરકારક કસરત છે — વોલ સિટ્સ (Wall Sits).

Join Our WhatsApp Community

વોલ સિટ્સના મુખ્ય ફાયદા

આ સમાચાર પણ વાંચો : Heart Disease and Anemia: કામકાજી મહિલાઓમાં વધતા હાર્ટ ડિસીઝ અને એનિમિયા, બચાવ માટે અપનાવો આ ઉપાય

કેટલાં વોલ સિટ્સ કરવી જોઈએ?

દરરોજ ફક્ત 15 વોલ સિટ્સથી પણ શરીરમાં મોટો ફેરફાર આવી શકે છે. શરૂઆતમાં 30 સેકન્ડ સુધી પોઝ પકડી રાખો અને ધીમે ધીમે સમય વધારતા જાઓ. કોઈ પણ ઇક્વિપમેન્ટ ની જરૂર નથી, માત્ર દિવાલનો સહારો લેવો પડે છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Heart Disease and Anemia: કામકાજી મહિલાઓમાં વધતા હાર્ટ ડિસીઝ અને એનિમિયા, બચાવ માટે અપનાવો આ ઉપાય
Matsyasan Yoga Pose: મત્સ્યાસન આસન એક, લાભ અનેક, બેલી ફેટ ઘટાડવા અને અસ્થમા ના દર્દીઓ માટે લાભદાયક છે આ આસન
Healthy Diet Tips: ભૂલથી પણ સવારે ખાલી પેટે ન ખાશો આ ૫ ડ્રાયફ્રૂટ્સ, ફાયદાને બદલે થઈ શકે છે નુકસાન
Dengue Alert: ડેન્ગ્યુના દર્દીઓ માટે પેનકિલર દવા લેવી બની શકે છે ગંભીર સ્થિતિનું કારણ
Exit mobile version