Site icon News Continuous Bureau | Mumbai

6-6-6 walking trend: વોકિંગનો 6-6-6 ટ્રેન્ડ થયો વાયરલ, ડોક્ટરો કહે છે: વજન ઘટાડવા અને હાર્ટ હેલ્થ માટે અસરકારક

6-6-6 walking trend: સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો 6-6-6 વોકિંગ ફોર્મ્યુલા સરળ પણ અસરકારક, દરરોજ 60 મિનિટની વોકથી થાય છે ફેટ બર્ન

What is the viral 6-6-6 walking trend? Doctors say it’s a smart way to lose weight and boost heart health

What is the viral 6-6-6 walking trend? Doctors say it’s a smart way to lose weight and boost heart health

News Continuous Bureau | Mumbai

 6-6-6 walking trend: તાજેતરમાં સોશિયલ મીડિયા પર 6-6-6 વોકિંગ ટ્રેન્ડ (6-6-6 Walking Trend) ખૂબ જ લોકપ્રિય બન્યો છે. આ ફિટનેસ પદ્ધતિમાં વ્યક્તિએ દરરોજ 6 દિવસ, સવારે 6 વાગે અથવા સાંજે 6 વાગે, 60 મિનિટ સુધી વોક કરવાનું હોય છે. આમાં 6 મિનિટનું વોર્મ-અપ, 48 મિનિટ બ્રિસ્ક વોક અને 6 મિનિટનું કૂલ-ડાઉન શામેલ હોય છે.

Join Our WhatsApp Channel

6-6-6 વોકિંગ શું છે?

આ પદ્ધતિથી દરરોજ લગભગ 7,000 પગલાં ચાલવામાં આવે છે, જે 10,000 પગલાંના લક્ષ્ય તરફ લઈ જાય છે

આ ફોર્મ્યુલાના ફાયદા શું છે?

આ સમાચાર પણ વાંચો : Breast cancer check at home: હવે તમે પણ ઘર માં કરી શકો છે બ્રેસ્ટ કેન્સર ની તપાસ, ડોકટરો એ બતાવ્યા આવા સરળ ઉપાય

ડોક્ટરો શું કહે છે?

લોસ એન્જેલસના સેલિબ્રિટી ટ્રેનર  કહે છે કે “આ ટ્રેન્ડ શરૂઆત માટે ઉત્તમ છે, પણ ફિનિશ લાઇન નથી.” તેઓ કહે છે કે યોગ્ય પોશ્ચર અને શૂઝ ખૂબ મહત્વપૂર્ણ છે. આ પદ્ધતિથી ફિટનેસની શરૂઆત કરી શકાય છે અને પછી તેમાં સ્ટ્રેન્થ ટ્રેનિંગ અને અન્ય વર્કઆઉટ્સ ઉમેરવા જોઈએ.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Coconut Water vs Buttermilk નાળિયેર પાણી કે છાસ? હાઇડ્રેશન અને ઠંડક માટે કયો વિકલ્પ વધુ ફાયદાકારક? જાણો બંને વચ્ચેનો તફાવત
Health Benefits Of Rajgira માત્ર ઉપવાસમાં જ કેમ? ૧૪ દિવસ રોજ રાજગરો ખાઈ જુઓ શરીરમાં દેખાશે એવા ચમત્કાર કે ડોક્ટર પણ ચોંકી જશે!
Duck Walk Benefits For Weight Loss વજન ઘટાડવું છે? તો રોજ સવારે કરો ‘ડક વૉક’ થોડા દિવસમાં જોવા મળશે ફરક
Black Coffee Health Benefits એક કપ બ્લેક કોફી સાબિત થઈ શકે છે ગુણકારી સવારે ખાલી પેટે પીવાથી મળે છે આ 5 અદભુત ફાયદા
Exit mobile version