82
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Alexander Graham Bell :
1847માં આ દિવસે જન્મેલા, એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ સ્કોટિશમાં જન્મેલા શોધક, વૈજ્ઞાનિક અને એન્જિનિયર હતા જેમને પ્રથમ વ્યવહારુ ટેલિફોન પેટન્ટ કરાવવાનો શ્રેય આપવામાં આવે છે. તેમણે 1885માં અમેરિકન ટેલિફોન અને ટેલિગ્રાફ કંપનીની પણ સહ-સ્થાપના કરી હતી. 1888માં, એલક્ઝાન્ડર ગ્રેહામ બેલ નેશનલ જિયોગ્રાફિક સોસાયટીના સ્થાપક સભ્ય બન્યા હતા. એટલું જ નહીં બાર વર્ષના એલેકઝાન્ડરે અનાજ દળવાની ઘંટી માટે મશીન બનાવી કાઢ્યું. અને એ પણ પાછું એકદમ સફળ…જે મશીન એ પડોશીએ વર્ષો સુધી વાપર્યું પણ ખરું!
આ પણ વાંચો : World Wildlife Day: આજે છે વિશ્વ વન્યજીવન દિવસ કેમ ઉજવવામાં આવે છે આ દિવસ, જાણો તેનું મહત્વ
You Might Be Interested In