75
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Anantarai Rawal: 1912માં આ દિવસે જન્મેલા, અનંતરાય મણિશંકર રાવળ એક જાણીતા ગુજરાતી સાહિત્યકાર હતા. સાહિત્યવિહાર નામના વિવેચન પુસ્તકના લેખન દ્વારા સાહિત્યક્ષેત્રે પદાર્પણ કરી તેમણે અનેક વિવેચન પુસ્તકો લખ્યાં હતાં. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ એ એમનું શ્રેષ્ઠ સર્જન છે. એમને તારતમ્ય વિવેચન સંગ્રહના સર્જન બદલ સાહિત્ય અકાદમી એવોર્ડ તેમજ રણજિતરામ સુવર્ણચંદ્રક વડે સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : Stan Lee : 29 ડિસેમ્બર 1922 ના જન્મેલા સ્ટેન લી એક અમેરિકન કોમિક પુસ્તક લેખક, સંપાદક, પ્રકાશક અને નિર્માતા હતા
You Might Be Interested In