News Continuous Bureau | Mumbai
Anton Chekhov: 1860 માં આ દિવસે જન્મેલા, આન્તોન ચેખવ એક રશિયન કથાકાર અને નાટ્યકાર હતા. ચેખવે સેંકડો વાર્તાઓ લખી. જેમાં સમાજની કુરીતિઓ નું વ્યંગાત્મક ચિત્ર રજૂ કર્યું છે. ભારતીય લેખકો ચેખવની કૃતિયો ને ઉચ્ચ કોટિ ની સમજે છે. પ્રેમચંદના માતાનુસાર “ચેખવ સંસારના સર્વશ્રેષ્ઠ વાર્તાકાર” હતા. ચેખવ તેમના સાહિત્ય કાળ દરમિયાન ચિકિત્સકના વ્યવસાય સાથે જોડાયેલા રહ્યા હતા. તે કહ્યા કરતા કે ચીકીત્સા મારી ધર્મપત્ની છે અને સાહિત્ય પ્રેમિકા .
આ સમાચાર પણ વાંચો : Veturi: 29 જાન્યુઆરી 1936ના જન્મેલા વેતુરી સુંદરારામા મૂર્તિ ભારતીય કવિ અને ગીતકાર હતા