Site icon News Continuous Bureau | Mumbai

S. D. Burman : 01 ઓક્ટોબર 1906ના જન્મેલા, એસ ડી બર્મન જાણીતા ભારતીય સંગીત નિર્દેશક અને ગાયક છે, જેમણે 100 જેટલા ફિલ્મો માટે સંગીત પ્રદાન કર્યું છે.

S. D. Burman : એસ ડી બર્મન જાણીતા ભારતીય સંગીત નિર્દેશક અને ગાયક છે, જેમણે 100 જેટલા ફિલ્મો માટે સંગીત પ્રદાન કર્યું છે.

Born on 01 October 1906, SD Burman is a noted Indian music director and singer, who has composed music for over 100 films.

Born on 01 October 1906, SD Burman is a noted Indian music director and singer, who has composed music for over 100 films.

News Continuous Bureau | Mumbai

S. D. Burman : જાણીતા ભારતીય સંગીત નિર્દેશક અને ગાયક સચિન દેવ બર્મનનો જન્મ 1906માં આ દિવસે થયો હતો. તેઓ હિન્દી સિનેમાના ( Hindi Cinema ) એક સૌથી પ્રસિદ્ધ સંગીતકારોમાંથી એક અને બંગાળી ગાયક અને સંગીતકાર હતાં. તેમના પુત્ર રાહુલ દેવ બર્મને પણ બોલીવુડમાં સંગીત નિર્દેશક ( Indian music director ) તરીકે સફળતા મેળવી હતી. એસ ડી બર્મને 100 જેટલા ફિલ્મો માટે સંગીત પ્રદાન કર્યું છે, જેમાં બંગાળી ફિલ્મો પણ સમાવિષ્ટ છે. એસ. ડી. બર્મનની રચનાઓ મોટા ભાગે લતા મંગેશકર, મહમદ રફી, ગીતા દત્ત, મન્ના ડે, કિશોર કુમાર, આશા ભોંસલે અને શમશાદ બેગમ દ્વારા ગાવામાં આવ્યા હતા. મુકેશ અને તલત મહેમુદે પણ તેમના રચેલા ગીતો ગાયા હતા.

Join Our WhatsApp Channel

આ  પણ વાંચો : Chand Bardai: 30 સપ્ટેમ્બર 1149 ના જન્મેલા, ચાંદ બરદાઈ એક ભારતીય કવિ હતા જેમણે પૃથ્વીરાજ રાસોની રચના કરી હતી

History Of Lalbaug And Lalbaugcha Raja ‘લાલબાગ’ નામ કેવી રીતે પડ્યું? લાલબાગચા રાજાના દરબાર અને ગિરણી કામદારો પાછળ છુપાયેલો રસપ્રદ ઇતિહાસ
India Independence at Midnight દિવસે કેમ નહીં, રાત્રે જ કેમ? ભારતની આઝાદીના સમય પાછળ છુપાયેલી રસપ્રદ કુંડળી અને નહેરુનો માસ્ટરપ્લાન
Kopeshwar Temple Khidrapur Architecture કોપેશ્વર મંદિર જ્યાં નંદી વિના પૂજાય છે મહાદેવ, ૧૦૮ કતારબદ્ધ કોતરણીકામ ધરાવતા થાંભલા અને ખુલ્લા સ્વર્ગમંડપનું અદભુત રહસ્ય
Truth of Joint Passport ભારતપાકિસ્તાનના ‘જોઈન્ટ પાસપોર્ટ’નું સત્ય શું છે? જાણો ભાગલા પછીના એ કપરા કાળની કહાની
Exit mobile version