Site icon

Chittaranjan Das : 05 નવેમ્બર 1870 ના જન્મેલા, ચિત્તરંજન દાસ બંગાળનાં જાણીતા વકીલ અને ભારતીય સ્વતંત્રતા સંગ્રામના એક પ્રમુખ કાર્યકર્તા હતા

Chittaranjan Das : ચિત્તરંજન દાસ બંગાળનાં જાણીતા વકીલ અને ભારતીય સ્વતંત્રતા સંગ્રામના એક પ્રમુખ કાર્યકર્તા હતા

Born on 05 November 1870, Chittaranjan Das was a noted Bengal lawyer and a leading activist in the Indian freedom struggle.

Born on 05 November 1870, Chittaranjan Das was a noted Bengal lawyer and a leading activist in the Indian freedom struggle.

News Continuous Bureau | Mumbai

Chittaranjan Das :  1870 માં આ દિવસે જન્મેલા, ચિત્તરંજન દાસ  બંગાળનાં જાણીતા વકીલ અને ભારતીય સ્વતંત્રતા સંગ્રામના ( Indian freedom struggle ) એક પ્રમુખ કાર્યકર્તા તેમજ સ્વરાજ પાર્ટીના સંસ્થાપક ( Swaraj Party ) નેતા હતા. તેઓ “દેશબંધુ” ના નામે પણ જાણીતા હતા.  1894 માં આશ્ચર્યજનક પગલું ભરતાં તેમણે વકીલાતનો પોતાનો ધીકતો વ્યવસાય છોડી દીધો તથા અંગ્રેજ શાસન વિરુદ્ધના અસહકાર આંદોલનમાં સક્રિય રીતે જોડાયાં. 1909માં અલીપોર બોમ્બ વિસ્ફોટ પ્રકરણ અંતર્ગત અરવિંદ ઘોષ પર લાગેલા રાજદ્રોહના આરોપોનો સફળતાપૂર્વક બચાવ કર્યો. 

Join Our WhatsApp Community

આ પણ વાંચો :  Virat Kohli : આજે છે કિંગ કોહલીનો જન્મદિવસ… આટલી નાની ઉંમરમાં પહેલીવાર હાથમાં લીધો હતો બેટ…

Balwant Parekh: લાકડા ના વખારમાં કામ કરતા કરતા બળવંત પારેખે આ રીતે કરી ફેવિકોલની શોધ; જાણો પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝની સફળતાની ગાથા
US sanctions: જાણો ૨૭ વર્ષ પહેલાં અમેરિકન પ્રતિબંધો બાદ પણ ભારત કેવી રીતે મજબૂત બન્યું
Taj Mahal: તાજમહેલ ના અંદરના સિક્રેટ રૂમનો વીડિયો થયો વાયરલ, જ્યાં પ્રવેશની મનાઈ છે, જાણો અંદર શું છે
1965 War: 1965નું યુદ્ધ: ભારતના સંરક્ષણ માટે એક પરિવર્તનકારી ક્ષણ, વિદેશી નિર્ભરતાનો થયો પર્દાફાશ અને વ્યૂહાત્મક સ્વાયત્તતા ને વેગ મળ્યો
Exit mobile version