Site icon News Continuous Bureau | Mumbai

Mammootty: 07 સપ્ટેમ્બર 1951 ના જન્મેલા, મામૂટી એક ભારતીય અભિનેતા અને ફિલ્મ નિર્માતા છે જે મુખ્યત્વે મલયાલમ ચિત્રપટમાં કામ કરે છે..

Mammootty: મામૂટી એક ભારતીય અભિનેતા અને ફિલ્મ નિર્માતા છે જે મુખ્યત્વે મલયાલમ ચિત્રપટમાં કામ કરે છે..

Born on 07 September 1951,Mammootty is an Indian actor and film producer who mainly works in Malayalam cinema.

Born on 07 September 1951,Mammootty is an Indian actor and film producer who mainly works in Malayalam cinema.

News Continuous Bureau | Mumbai   

Mammootty:  1951 માં આ દિવસે જન્મેલા,મામૂટી કે મુહમ્મદ કુટ્ટી એક પુરસ્કાર વિજેતા ભારતીય અભિનેતા ( Indian Actor ) છે. મામૂટી મુખ્યત્વે મલયાલમ ચિત્રપટમાં ( Malayalam movie ) કામ કરે છે. લગભગ 25 વર્ષથી વધુ વિસ્તરેલી તેમની કારકિર્દીમાં, તેમણે મુખ્ય અભિનેતા તરીકે 300થી વધુ ચલચિત્રોમાં મુખ્ય ભૂમિકા ભજવી છે અને મુખ્ય કલાકાર અને સાથી કલાકાર તેમ બંને પ્રકારના ચિત્રપટમાં સફળ નીવડ્યા છે. મુખ્ય અભિનેતા મામૂટીને તેના અભિનય માટે ઘણા અગ્રણી પુરસ્કારો મેળવ્યા છે. જેમાં શ્રેષ્ઠ અભિનેતાની કક્ષામાં ત્રણ નેશનલ એવોર્ડ્સ, ચાર સ્ટેટ એવોર્ડ્સ અને આઠ ફિલ્મફેર એવોર્ડ્સનો સમાવેશ થાય છે. 1998માં, ભારત સરકારે ભારતીય સિનેમામાં તેમના ઉત્કૃષ્ટ પ્રદાન બદલ તેમને પદ્મ શ્રી થી સન્માનિત કર્યા હતા. 

Join Our WhatsApp Channel

આ પણ વાંચો : Sunil Gangopadhyay : 07 સપ્ટેમ્બર 1934 ના સુનીલ ગંગોપાધ્યાય બંગાળી કવિ, નવલકથાકાર, ટૂંકી વાર્તા લેખક, ઇતિહાસકાર અને વિવેચક હતા

India Independence at Midnight દિવસે કેમ નહીં, રાત્રે જ કેમ? ભારતની આઝાદીના સમય પાછળ છુપાયેલી રસપ્રદ કુંડળી અને નહેરુનો માસ્ટરપ્લાન
Kopeshwar Temple Khidrapur Architecture કોપેશ્વર મંદિર જ્યાં નંદી વિના પૂજાય છે મહાદેવ, ૧૦૮ કતારબદ્ધ કોતરણીકામ ધરાવતા થાંભલા અને ખુલ્લા સ્વર્ગમંડપનું અદભુત રહસ્ય
Truth of Joint Passport ભારતપાકિસ્તાનના ‘જોઈન્ટ પાસપોર્ટ’નું સત્ય શું છે? જાણો ભાગલા પછીના એ કપરા કાળની કહાની
Kaju Katli History| જેલની અંદર થયો હતો કાજુ કતરી નો જન્મ! આ રોયલ મીઠાઈ પાછળ છુપાયેલી છે એક આશ્ચર્યજનક ઐતિહાસિક કહાની
Exit mobile version