128
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Jayant Meghani: 1938 માં આ દિવસે જન્મેલા, જયંત ઝવેરચંદ મેઘાણી ભારતીય સંપાદક, અનુવાદક અને પુસ્તકકાર હતા. તેઓ ગુજરાતી લેખક ( Gujarati writer ) ઝવેરચંદ મેઘાણીના પાંચમા પુત્ર હતા જેમની અનેક કૃતિઓ તેમણે સંપાદિત કરી હતી. પિતાના પગલે જયંત મેઘાણીએ ( Jhaverchand Meghani ) પણ સાહિત્ય જગતમાં અદભૂત ચાહના મેળવી છે. જયંત મેઘાણી સપ્તપર્ણી, ધ સ્ટોરી ઓફ ગાંધી, અનુકૃતિ, રવિન્દ્ર-પુત્રવધુ જેવા અનેક પુસ્તકોના સર્જક છે. 82 વર્ષની જૈફ વયે તેમનું અવસાન થતાં તેઓની ઈચ્છા મુજબ દેહદાન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : V. V. Giri: 10 ઓગસ્ટ 1894 ના જન્મેલા,વરાહગિરી વેંકટ ગિરી ઓડિશાના બર્હામપુરના એક ભારતીય રાજકારણી અને કાર્યકર હતા
You Might Be Interested In