Site icon News Continuous Bureau | Mumbai

Jayant Meghani: 10 ઓગસ્ટ 1938 ના જન્મેલા, જયંત ઝવેરચંદ મેઘાણી ભારતીય સંપાદક, અનુવાદક અને પુસ્તકકાર હતા

Jayant Meghani: 10 ઓગસ્ટ 1938 ના જન્મેલા, જયંત ઝવેરચંદ મેઘાણી ભારતીય સંપાદક, અનુવાદક અને પુસ્તકકાર હતા

Born on 10 August 1938, Jayant Jhaverchand Meghani was an Indian editor, translator and librarian.

Born on 10 August 1938, Jayant Jhaverchand Meghani was an Indian editor, translator and librarian.

 News Continuous Bureau | Mumbai  

Jayant Meghani:  1938 માં આ દિવસે જન્મેલા, જયંત ઝવેરચંદ મેઘાણી ભારતીય સંપાદક, અનુવાદક અને પુસ્તકકાર હતા. તેઓ ગુજરાતી લેખક ( Gujarati writer ) ઝવેરચંદ મેઘાણીના પાંચમા પુત્ર હતા જેમની અનેક કૃતિઓ તેમણે સંપાદિત કરી હતી.  પિતાના પગલે જયંત મેઘાણીએ ( Jhaverchand Meghani ) પણ સાહિત્ય જગતમાં અદભૂત ચાહના મેળવી છે. જયંત મેઘાણી સપ્તપર્ણી, ધ સ્ટોરી ઓફ ગાંધી, અનુકૃતિ, રવિન્દ્ર-પુત્રવધુ જેવા અનેક પુસ્તકોના સર્જક છે. 82 વર્ષની જૈફ વયે તેમનું અવસાન થતાં તેઓની ઈચ્છા મુજબ દેહદાન કરવામાં આવ્યું હતું.

Join Our WhatsApp Channel

આ  પણ વાંચો :  V. V. Giri: 10 ઓગસ્ટ 1894 ના જન્મેલા,વરાહગિરી વેંકટ ગિરી ઓડિશાના બર્હામપુરના એક ભારતીય રાજકારણી અને કાર્યકર હતા

India Independence at Midnight દિવસે કેમ નહીં, રાત્રે જ કેમ? ભારતની આઝાદીના સમય પાછળ છુપાયેલી રસપ્રદ કુંડળી અને નહેરુનો માસ્ટરપ્લાન
Kopeshwar Temple Khidrapur Architecture કોપેશ્વર મંદિર જ્યાં નંદી વિના પૂજાય છે મહાદેવ, ૧૦૮ કતારબદ્ધ કોતરણીકામ ધરાવતા થાંભલા અને ખુલ્લા સ્વર્ગમંડપનું અદભુત રહસ્ય
Truth of Joint Passport ભારતપાકિસ્તાનના ‘જોઈન્ટ પાસપોર્ટ’નું સત્ય શું છે? જાણો ભાગલા પછીના એ કપરા કાળની કહાની
Kaju Katli History| જેલની અંદર થયો હતો કાજુ કતરી નો જન્મ! આ રોયલ મીઠાઈ પાછળ છુપાયેલી છે એક આશ્ચર્યજનક ઐતિહાસિક કહાની
Exit mobile version