235
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Asim Randeri : 1904 માં આ દિવસે જન્મેલા, સૂબેદાર મહમૂદમિયાં મોહમ્મદ ઈમામ જેઓ તેમના ઉપનામ આસિમ રાંદેરી તરીકે વધુ જાણીતા છે, ગુજરાતી કવિ ( Gujarati poet ) , ગઝલકાર અને સંપાદક હતા. સાહિત્યમાં તેમના મહત્ત્વપૂર્ણ યોગદાન બદલ ૨૦૦૫માં વલી ગુજરાતી ગઝલ એવોર્ડ તથા કલાપી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા
આ પણ વાંચો : Independence Day: આજે 78મો સ્વતંત્રતા દિવસ, વર્ષ 1947માં આ જ દિવસે ભારતને લાાંબા સંઘર્ષ પછી મળી હતી આઝાદી..
You Might Be Interested In