News Continuous Bureau | Mumbai
Jayanti Dalal : 1909 માં આ દિવસે જન્મેલા, જયંતિ ઘેલાભાઈ દલાલ ગુજરાતી સાહિત્યકાર ( Gujarati writer ) , સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સુધારક હતા. લીયો ટૉલસ્ટૉયના પ્રખ્યાત પુસ્તક WAR and PEACEનો તેમણે કરેલ ગુજરાતી અનુવાદ યુદ્ધ અને શાંતિ એ તેમને અનન્ય પ્રસિદ્ધિ અપાવી હતી. તેમણે એકાંકી નાટકો, ટૂંકી વાર્તાઓ અને સંપાદિત પ્રકાશનો લખ્યા. સાહિત્યના ( literature ) ક્ષેત્રમાં તેમના યોગદાન બદલ તેમને 1959માં રણજિતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણચંદ્રક થી નવાજવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : National Naturopathy Day : આજે છે રાષ્ટ્રીય નેચરોપેથી દિવસ, જાણો આયુર્વેદના ફાયદા અને શા માટે ઉજવવામાં આ દિવસ…
