Site icon News Continuous Bureau | Mumbai

Rajiv Dixit : 30 નવેમ્બર 1967 ના જન્મેલા, રાજીવ દીક્ષિત એક ભારતીય કાર્યકર હતા..

Rajiv Dixit : 30 નવેમ્બર 1967 ના જન્મેલા, રાજીવ દીક્ષિત એક ભારતીય કાર્યકર હતા..

Born on 30 November 1967, Rajiv Dixit was an Indian activist

Born on 30 November 1967, Rajiv Dixit was an Indian activist

News Continuous Bureau | Mumbai

Rajiv Dixit :1967 માં આ દિવસે જન્મેલા, રાજીવ દીક્ષિત એક ભારતીય કાર્યકર ( Indian worker ) હતા. જેમણે આયુર્વેદને પ્રોત્સાહન આપ્યું હતું અને એલોપેથિક દવાનો  વિરોધ કર્યો હતો તેમ જ બહુરાષ્ટ્રીય કોર્પોરેશનોનો વિરોધ કર્યો હતો. એમણે ભારતીય સમાજના હિતને ધ્યાનમાં રાખીને સ્વદેશી ચળવળ, આઝાદી બચાવો આંદોલન અને અન્ય કેટલીક સામાજિક ચળવળ ( Social movement ) શરૂ કરી. તેમણે ભારત સ્વાભિમાન આંદોલન ના સચિવ તરીકે સેવાઓ આપી હતી. તેઓ ભારતમાં જ ઉત્પાદિત હોય એેવા ઉત્પાદનના ઉપયોગના ખાસ આગ્રહી હતા. સાચા ભારતીય ઇતિહાસ વિશે જાગરૂકતા લાવવા પણ એેમણે ખૂબ પ્રયત્ન કર્યા હતા. 

Join Our WhatsApp Channel

આ પણ વાંચો : Jagadish Chandra Bose : આજે છે વૃક્ષો – છોડમાં જીવન હોવાની શોધ કરનાર ભારતીય વિજ્ઞાની જગદીશચંદ્ર બોઝની બર્થ એનિવર્સરી..

India Independence at Midnight દિવસે કેમ નહીં, રાત્રે જ કેમ? ભારતની આઝાદીના સમય પાછળ છુપાયેલી રસપ્રદ કુંડળી અને નહેરુનો માસ્ટરપ્લાન
Kopeshwar Temple Khidrapur Architecture કોપેશ્વર મંદિર જ્યાં નંદી વિના પૂજાય છે મહાદેવ, ૧૦૮ કતારબદ્ધ કોતરણીકામ ધરાવતા થાંભલા અને ખુલ્લા સ્વર્ગમંડપનું અદભુત રહસ્ય
Truth of Joint Passport ભારતપાકિસ્તાનના ‘જોઈન્ટ પાસપોર્ટ’નું સત્ય શું છે? જાણો ભાગલા પછીના એ કપરા કાળની કહાની
Kaju Katli History| જેલની અંદર થયો હતો કાજુ કતરી નો જન્મ! આ રોયલ મીઠાઈ પાછળ છુપાયેલી છે એક આશ્ચર્યજનક ઐતિહાસિક કહાની
Exit mobile version