Site icon News Continuous Bureau | Mumbai

Charles Darwin: આજે છે ચાર્લ્સ ડાર્વિનની બર્થ એનિવર્સરી, જેમણે કહ્યું હતું કે, વાંદરાઓ મનુષ્યના પૂર્વજો છે..

Charles Darwin: ચાર્લ્સ રોબર્ટ ડાર્વિન એક અંગ્રેજી પ્રકૃતિશાસ્ત્રી, ભૂસ્તરશાસ્ત્રી અને જીવવિજ્ઞાની હતા.

charles-darwin-today-is-the-birth-anniversary-of-charles-darwin-who-said-that-monkeys-are-the-ancestors-of-humans

News Continuous Bureau | Mumbai

Charles Darwin: 1809 માં આ દિવસે જન્મેલા ચાર્લ્સ રોબર્ટ ડાર્વિન એક અંગ્રેજી પ્રકૃતિશાસ્ત્રી, ભૂસ્તરશાસ્ત્રી અને જીવવિજ્ઞાની હતા. ચાર્લ્સની જીવજંતુના સૂક્ષ્મ નિરીક્ષણની તથા નોંધ કરવાની આવડત અદભૂત હતી. અનેક વર્ષો સુધી કામ કર્યા પછી તેમણે નોંધ્યું કે આ પૃથ્વી પર જેટલી પણ પ્રજાતિઓ છે, તે મૂળભૂત રીતે એક જ જાતિની ઉત્પતિ છે. સમય અને સ્થિતિઓની સાથે સાથે તેમણે ખુદમાં ફેરફાર કર્યો અને અલગ-અલગ પ્રજાતિ બની ગઈ. ચાર્લ્સ ડાર્વિનના પુસ્તક ‘ઓન ધ ઓરિજિન ઓફ સ્પિસીઝ બાય મીન્સ ઓફ નેચરલ સિલેક્શન’ પ્રકાશિત થયું. આ પુસ્તકમાં એક ચેપ્ટર હતું, ‘થિયરી ઓફ ઈવોલ્યુશન’. તેમાં  જણાવાયું છે કે કઈ રીતે આપણે વાનરમાંથી માણસ બન્યા?’

Join Our WhatsApp Channel

આ  પણ વાંચો: Dayanand Saraswati: આજે છે આર્ય સમાજની સ્થાપના કરનાર અને વેદના સાચા અર્થને સમજાવનાર દયાનંદ સરસ્વતીની 201મી જન્મજયંતિ

History Of Lalbaug And Lalbaugcha Raja ‘લાલબાગ’ નામ કેવી રીતે પડ્યું? લાલબાગચા રાજાના દરબાર અને ગિરણી કામદારો પાછળ છુપાયેલો રસપ્રદ ઇતિહાસ
India Independence at Midnight દિવસે કેમ નહીં, રાત્રે જ કેમ? ભારતની આઝાદીના સમય પાછળ છુપાયેલી રસપ્રદ કુંડળી અને નહેરુનો માસ્ટરપ્લાન
Kopeshwar Temple Khidrapur Architecture કોપેશ્વર મંદિર જ્યાં નંદી વિના પૂજાય છે મહાદેવ, ૧૦૮ કતારબદ્ધ કોતરણીકામ ધરાવતા થાંભલા અને ખુલ્લા સ્વર્ગમંડપનું અદભુત રહસ્ય
Truth of Joint Passport ભારતપાકિસ્તાનના ‘જોઈન્ટ પાસપોર્ટ’નું સત્ય શું છે? જાણો ભાગલા પછીના એ કપરા કાળની કહાની
Exit mobile version