Esha Dadawala : 2 જાન્યુઆરી 1985 ના જન્મેલા, એષા દાદાવાળા ગુજરાતી કવિયત્રી અને પત્રકાર છે

Esha Dadawala એષા દાદાવાળા ગુજરાતી કવિયત્રી અને પત્રકાર છે.

by kalpana Verat
Esha Dadawala is a Gujarati language poet and journalist from Gujarat

News Continuous Bureau | Mumbai 

Esha Dadawala : 1985 માં આ દિવસે જન્મેલા  એષા દાદાવાળા ગુજરાતી કવિયત્રી અને પત્રકાર છે.  તેમના મહત્વના સર્જન વરતારો (૨૦૦૮), ક્યાં ગઇ એ છોકરી (૨૦૧૧) અને જન્મારો (૨૦૧૩) છે. ૨૦૧૩માં તેમને ગુજરાતી સાહિત્યમાં યોગદાન માટે યુવા ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.  તેમની ટૂંકી વાર્તાઓ ચિત્રલેખા સહિત ઘણાં ગુજરાતી સામયિકોમાં પ્રકાશિત થઈ છે. ગુજરાતી સાહિત્યમાં યોગદાન બદલ ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તેમને ૨૦૧૩માં યુવા ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તેમના પુસ્તક જન્મારો (૨૦૧૩)ને શ્રેષ્ઠ કવિતા સંગ્રહનો પુરસ્કાર મળ્યો હતો. 

આ પણ વાંચો : Daisaku Ikeda : 2 જાન્યુઆરી 1928 ના જન્મેલા, એક જાપાની બૌદ્ધ નેતા, લેખક અને શિક્ષક હતા.

 

Join Our WhatsApp Community

You may also like