Site icon News Continuous Bureau | Mumbai

Gopal Dandekar : 8 જુલાઈ 1916 ના જન્મેલા ગોપાલ નીલકંઠ દાંડેકર મરાઠી લેખક હતા.

Gopal Dandekar : 8 જુલાઈ 1916 ના જન્મેલા ગોપાલ નીલકંઠ દાંડેકર મરાઠી લેખક હતા.

Gopal Neelkanth Dandekar, born on 8 July 1916, was a Marathi writer.

Gopal Neelkanth Dandekar, born on 8 July 1916, was a Marathi writer.

News Continuous Bureau | Mumbai

Gopal Dandekar: 1916 માં આ દિવસે જન્મેલા, ગોપાલ નીલકંઠ દાંડેકર ઉર્ફે અપ્પા દાંડેકર મરાઠી લેખક ( Marathi writer ) હતા. બાળપણમાં જ ઘર અને શાળાનું શિક્ષણ છોડીને સ્વાતંત્ર્યસંગ્રામમાં ઝંપલાવ્યું. આંદોલન પછી એમણે દેશભરમાં ભ્રમણ કર્યું. ત્યાંના સંત ગાડગે મહારાજના સંપર્કમાં આવ્યા. અને એ સંતે જ એમનું ઘડતર કર્યું. 1976માં દાંડેકરને તેમના આત્મકથનાત્મક કાર્ય સ્મરણ ગાથા માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેઓ 1981માં અકોલા ખાતે યોજાયેલા મરાઠી સાહિત્ય સંમેલનના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. તેમણે 30 ડિસેમ્બર 1992ના રોજ પુણે યુનિવર્સિટીમાંથી માનદ ડી લિટની ડિગ્રી મેળવી હતી 

Join Our WhatsApp Channel

આ  પણ વાંચો:  આજે છે ભારતીય કેપ્ટન કૂલ મહેન્દ્રસિંહ ધોનીનો જન્મદિવસ, 3 અલગ અલગ ICC ટુર્નામેન્ટ જીતનાર એકમાત્ર કેપ્ટન

History Of Lalbaug And Lalbaugcha Raja ‘લાલબાગ’ નામ કેવી રીતે પડ્યું? લાલબાગચા રાજાના દરબાર અને ગિરણી કામદારો પાછળ છુપાયેલો રસપ્રદ ઇતિહાસ
India Independence at Midnight દિવસે કેમ નહીં, રાત્રે જ કેમ? ભારતની આઝાદીના સમય પાછળ છુપાયેલી રસપ્રદ કુંડળી અને નહેરુનો માસ્ટરપ્લાન
Kopeshwar Temple Khidrapur Architecture કોપેશ્વર મંદિર જ્યાં નંદી વિના પૂજાય છે મહાદેવ, ૧૦૮ કતારબદ્ધ કોતરણીકામ ધરાવતા થાંભલા અને ખુલ્લા સ્વર્ગમંડપનું અદભુત રહસ્ય
Truth of Joint Passport ભારતપાકિસ્તાનના ‘જોઈન્ટ પાસપોર્ટ’નું સત્ય શું છે? જાણો ભાગલા પછીના એ કપરા કાળની કહાની
Exit mobile version