78
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Gundappa Vishwanath: 1949 માં આ દિવસે જન્મેલા ગુંડપ્પા રંગનાથ વિશ્વનાથ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર છે. વિશ્વનાથને 1970 ના દાયકા દરમિયાન ભારતના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંના એક તરીકે ગણવામાં આવતા હતા. વિશ્વનાથને 1969 થી 1983 સુધી ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમ્યા, 91મેચ રમ્યા અને 6,000 થી વધુ રન બનાવ્યા.તેઓ સુનિલ ગવાસ્કરના સમકાલીન ખેલાડી હતા. આ ખેલાડી સ્કવેર કટ પર ફટકો મારવા માટે દુનિયાભરમાં જાણીતા હતા.
આ પણ વાંચો: Charles Darwin: આજે છે ચાર્લ્સ ડાર્વિનની બર્થ એનિવર્સરી, જેમણે કહ્યું હતું કે, વાંદરાઓ મનુષ્યના પૂર્વજો છે..
You Might Be Interested In